Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ચુડા પાસે બાઇક ચાલકનું મોત

ચુડા તાલુકાના કરમડ ગામના પાટિયા પાસે લીંબડી અને રાણપુર રોડ ઉપર સર્જાયેલી વહેલી સવારે કોઇ અજાણ્યા વાહને બાઇકને ટકકર મારતા અકસ્માતનો ભોગ બનનાર ચુડા ગામના રહેવાસી જયેશભાઇ દલસુખભાઇ વાધ ઉંમર વર્ષ આશરે ૩૦નું મોત થયું છે.

(11:38 am IST)