Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

સુરેન્દ્રનગરની ભોગાવો નદીની સફાઇ પાલિકા દ્વારા હાથ ધરાઇ

વઢવાણ : સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત અનેક ગામોને જોડતી નદી ભોગાવો નદીમાં સુરેન્દ્રનગર અને વઢવાણ ગામનો અને વઢવાણ જીઆઇડીસી વગેરેનો કચરો ભોગાવામાં ઠલવાય છે ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ભોગાવો સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં નગરપાલિકાની ટીમ ખડેપગે રહીને આ નદીની ગંદકી દૂર કરાવી હતી. (તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)(૨૧.૨૦)

(1:01 pm IST)