Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

જાંબુડાની મુલાકાતે રીવાબા

જામનગરના જાંબુડા ગામે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ મુલાકાત લઈને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓને અંધશ્રદ્ધા, શિક્ષણ, બાળકોના વિકાસમાં માતાનો ફાળો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાય અંગે માહિતગાર કરી સમજાવવામાં આવ્યા હતા.(તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:54 pm IST)