Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

પોરબંદરમાં કોરોનાના શંકાસ્પદ વધુ ૧૦ કેસ

પોરબંદર તા. ૧: ભાવસિંહજી હોસ્પિટલના ઇનચાર્જ ડો. ડી. એમ. ઠાકોરના જણાવ્યા કોરોના વાયરસના ગધુ ૧૦ કેસમાં ૮ પુરૂષ અને ર મહિલાઓને હોસ્પિટલમાં નીરીક્ષણ હેઠળ રાખેલ છે.

આ શંકાસ્પદ ૧૦ કેસમાં ૪ વ્યકિતઓના નમુના રાજકોટ મોકલ્યાં છે. અત્યાર સુધી કોરોના શંકાસ્પદ કેસમાં પપપ વ્યકિતઓની ચકાસણી કરેલ છે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા કુલ ૧૧૭ વ્યકિતઓને સરકારી હોસ્પિટલે પહોંચાડેલ હતાં.

(12:04 pm IST)