Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ગોંડલમાં ૧ર૦૦ રાશનકીટનું વિતરણ

ગોંડલ : કોરોનાવાયરસ મહામારી ના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યું છે ત્યારે કોઈપણ પરિવાર ભૂખ્યો ન રહી જાય તેવા શુભ હેતુથી રૈયાણી પરિવાર સારથી ગ્રુપ દ્વારા દ્યઉંનો લોટ, ચોખા, તુવેર દાળ, ડુંગળી, બટેટા તેમજ તેલ સહિત ૧૧ કિલો રાશન ની કીટ તૈયાર કરાય છે જે શહેર-તાલુકાના જરુરિયાતમંદો ને પહોંચાડવામાં આવી રહી છે આ સેવાયજ્ઞ માં રૈયાણી પરિવાર સારથી ગ્રુપના સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:59 am IST)