Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ચોટીલા ચામુંડા ડુંગર ટ્રસ્ટ દ્વારા ૨૫ લાખનું અનુદાન

કોરાના સામેની જંગમાં ટ્રસ્ટ પરિવારે મુખ્યમંત્રી રાહાત ફંડ નો ચેક મંગળવારના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ને અર્પણ કર્યો હતો. કોરોના સામે આ લડત માટે ટ્રસ્ટ સંચાલિત અતિથિ ગૃહ અને પાર્કિંગ ગ્રાઉન્ડ હાલનાં સમય સંજોગોમાં હોસ્પિટલ, પોલીસ તેમજ અન્ય જરૂરીયાત માટે આપવા માટે પણ તંત્રને તૈયારી દર્શાવી આ મહામારી વહેલી નાથવામાં સફળતા મળે તે માટે મહંત પરિવારની માતાજીને કરાઇ પ્રાર્થના કરી ચેક અર્પણ કરવામાં આવેલ તે સમયની (તસ્વીર જીજ્ઞેશ શાહ)

(11:50 am IST)