Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ભાવનગરમાં ફલેગ માર્ચ

ભાવનગરમાં લોકડાઉનનો કડક અમલ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ રસ્તા પર પદયાત્રા કરી રહ્યા છે. શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં પોલીસે અલગ-અલગ ટુકડીમાં ફલેગ માર્ચ કરી હતી.

(11:43 am IST)