Gujarati News

Gujarati News

News of Thursday, 29th February 2024

જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભવનાથ તળેટીમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવાયો

વેપારીઓએ આ નિર્ણયને તુઘલખી ગણાવતા પ્લાસ્ટિકનો વિકલ્પ આપવાની માગ કરીછે

જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભવનાથ તળેટીમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ મેળા દરમિયાન જો પ્લાસ્ટિક પકડાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ વેપારીઓએ આ નિર્ણયને તુઘલખી ગણાવતા પ્લાસ્ટિકનો વિકલ્પ આપવાની માગ કરી છે. 

(12:01 am IST)