Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા નથી

Alternative text - include a link to the PDF!

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 12  પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 5 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, માળિયામાં 4 કેસ, મેંદરડા અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો છે

(11:00 pm IST)