Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ઉનામાં પૂંજાભાઇ વંશ તથા કે. સી. રાઠોડ દ્વારા મતદાન

 ઉના : સ્થાનીક સ્વરાજયની ચૂંટણી માટે ધારાસભ્ય પુંજાભાઇ વંશ તથા પૂર્વ ધારાસભ્ય અને પાલિકાના પૂર્વ પ્રમુખ કે. સી. રાઠોડ દ્વારા અલગ અલગ પોતાના મતદાન મથક ઉપર મતદાન કરવામાં આવ્યું હતું. તે તસ્વીર. (તસ્વીર : નવીન જોષી ઉના)

(12:08 pm IST)