Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

વાવડી ગામે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે મતદાન કર્યું:

લાઠી બાબરા કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર અને તેની પુત્રી પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમરે પોતાના વતન રોડ વાવડી ગામ ખાતે મતદાન કર્યું હતુ વહેલી સવારે પોતાનો મતનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.

(12:09 pm IST)