Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

જૂનાગઢના શાપુર ગામે કોરોનાગ્રસ્ત દર્દીએ કર્યું મતદાન : પીપીઈ કીટ પહેરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

જૂનાગઢના શાપુર ગામે કોરોનાગ્રસ્ત દર્દીએ મતદાન કર્યું હતું. જવાહર વિનય મંદિર મતદાન મથક પર સરકારની ગાઈડ લાઈન મુજબ છેલ્લી કલાકમાં કોરોનાગ્રસ્ત મતદારે મતદાન કર્યું છે. કોરોનાગ્રસ્ત મતદારે પીપીઈ કીટ પહેરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
 

(9:28 pm IST)