Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

બાબરાના વાવડી ગામે માતૃશ્રી તળાવમાં સૌની યોજના નું પાણી આપવા માટે ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને લેખિત રજૂઆત

બાબરા તાલુકાના વાવડી ગામે માતૃશ્રી તળાવમાં સૌની યોજના અંતર્ગત પાઇપલાઇન નાખવાના કામને મંજૂરી આપવા તેમજ વાવડી ગામે માતૃશ્રી તળાવમા સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવે તો ખેડૂતો અને લોકોને આ પાણીનો લાભ મળે જેથી ધારાસભ્ય જનકભાઇ તળાવીયા દ્વારા રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી શીયાળુ પાક ઉત્પાદન તેમજ ઉનાળામાં પાણી ની પડતી મુશ્કેલીને દુર કરવા માટે પાણી અત્યંત જરૂરિયાત છે તો આ વિસ્તારમાં તત્કાળ ધોરણે સૌની યોજના હેઠળ પાણી આપવુ

   
(11:37 pm IST)