Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ખોડલધામના મોભી નરેશભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાતે

  સાવરકુંડલા : ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાતે તાજેતર માં જ ખોડલધામ ટ્રસ્‍ટ માં ટ્રસ્‍ટી તરીકે નિયુક્‍તિ પામેલા દેવચંદભાઈ કપોપરા. મનીષભાઈ માગરોળિયા.અને સાવરકુંડલા લાયન્‍સ કલબ ના પ્રમુખ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ કરશનભાઈ ડોબરીયા વિગેરે પટેલ સમાજના અગ્રણી ઓ એ મુલાકાત લીધી હતી.  આ શુભેચ્‍છા મુલાકાતમાં સમાજ નો વિકાસ પ્રગતિના વધારો થાય તેવી   ચર્ચા ઓ કરવામાં આવી હતી જે તસ્‍વીરમાં દુષ્ટિગોચર થાય છે.

(1:01 pm IST)