Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

મુન્દ્રામાં તસ્કરોની ધડબડાટી:ઍક સામટા ૧૨ મકાનોના તાળા તોડી ૮.૮૭ લાખની ચોરી

સિક્યુરીટી ગાર્ડ અને સીસીટીવી હોવા છતાંયે તસ્કરોઍ કરી બેખોફ ચોરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧:મુન્દ્રાની ઍમઆઈસીટી કોલોનીમાî તસ્કરોઍ સામૂહિક આક્રમણ કરી ઍક સામટા ૧૨ મકાનોના તાળા તોડી ધડબડાટી બોલાવી છે. 
પૂર્વ અને પડ્ઢિમ કચ્છમાî વધતાî જતાî ચોરીના બનાવો વચ્ચે મુન્દ્રામાî તસ્કરોના સામૂહિક ચોરીના બનાવે લોકોમાî ભય અને ચિîતા સર્જી છે. ૩૦૦ મકાનોની આ ટાઉનશિપમાî સિક્યુરિટી ગાર્ડ અને સીસી ટીવી કેમેરા વચ્ચે તસ્કરોઍ પાછળના ભાગેથી ­વેશી ૧૨ બîધ મકાનોના તાળા તોડી ૮.૮૭ લાખની ચોરી કરવાની ફરિયાદ મુન્દ્રા પોલીસમાî નોîધાવાઈ છે. 
જાકે, હજી ૫ બîધ મકાનોના માલિક બહારગામ હોઈ ચોરીનો આîકડો વધી શકે છે. મુન્દ્રા પીઆઈ હાર્દિક ત્રિવેદી અને ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.(૨૧.૩)

(11:04 am IST)