Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

બગસરામાં સુવાગીયા પરિવાર દ્વારા પરિવાર સભા યોજાઇ

બગસરા : સુવાગીયા પરિવાર દ્વારા સ્‍વામિનારાયણ મંદિર આયોજિત પરિવાર સભા પૂજ્‍ય વિવેક સ્‍વામી સત્‍સંગ કથાનો લાભ આપ્‍યો હતો રમેશભાઈ સુવાગિયાના ઘરે પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું .જેમાં બહોળી સંખ્‍યામાં ભક્‍તજનો દ્વારા આ સભાનો લાભ લીધો હતો (તસ્‍વીર : સમીર વિરાણી,બગસરા)

(10:10 am IST)