Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

નવાનગર બેંકના સુકાનીઓની બિનહરીફ વરણી

જામનગરઃ અગ્રગણ્ય સહકારી બેંક ધી નવાનગર કો-ઓપરેટીવ બેંક લી. જામનગરના બીજીટર્મ માટે ચેરમેન તરીકે કિરણભાઇ આર. માઘવાણી, વાઇસ ચેરમેન તરીકે ધિરજલાલ જે. કનખરા, મેનેજીંગ ડાયરેકટર તરીકે રમણિકભાઇ કે. શાહ તથા જો. મેનેજીંગ ડાયરેકટર તરીકે હિતેશભાઇ જી. પરમારની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે.

(12:45 pm IST)