Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

વિજયભાઇ રૂપાણીનું દ્વારકા અને ઓખા પાલિકા પ્રમુખ દ્વારા સ્વાગત

દ્વારકા : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું સ્વાગત દ્વારકા નગરપાલિકા પ્રમુખ જયોતિબેન સામાણી તથા ઓખા નગરપાલિકા પ્રમુખ ચેતનભાઇ માણેક દ્વારા દ્વારકાધિશ મંદિરની છબી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્વીર : દિપેશ સામાણી, દ્વારકા)

(11:39 am IST)