Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ગોંડલ ઝહાટકીયા હોસ્પિટલ અને તાલુકા પંચાયતમાં આગની મોકડ્રીલ

ગોંડલ : ઝહાટકીયા હોસ્પિટલ અને તાલુકા પંચાયતમાં મોકડ્રીલ યોજાઇ હતી. ગોંડલના બે ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરના તમામ જવાનોએ ઝડપથી કામગીરી કરી હતી જે નજરે પડે છે. (તસ્વીર : અહેવાલ : ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:37 am IST)