Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

જામનગરના લોહાણા અગ્રણી જીતેન્દ્ર લાલ (જીતુ લાલ) જામનગર જિલ્લા સહકારી સંઘમાં ડાયરેકટર તરીકે બિનહરીફ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧ :.. જિલ્લા સહકારી સંઘ વ્યવસ્થાપક સમિતિના સભ્યોની વર્ષ ર૦ર૦-ર૧ ની સામાન્ય ચૂંટણીમાં પેટા નિયમ-ર૪ (ગ) સંઘ સાથે સયોજિત થયેલ જીલ્લામાં કામ કરતી સભ્ય નાગરિક બેંકોનું મતદાર મંડળ વિભાગમાં શ્રી જીતેન્દ્ર હરિદાસ લાલ (જીતુ લાલ) સામે અન્ય કોઇ ઉમેદવારે ઉમેદવારી જ ન નોંધાવતાં તેઓશ્રીને બિનહરીફ ડાયરેકટર તરીકે ચૂંટાયેલ જાહેર કરવામાં આવ્યા હતાં.

(11:33 am IST)