Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

આટકોટ પોલીસ દ્વારા ટી પોઇન્ટે ચેકિંગ

આટકોટઃ સીપીઆઇ રામાનુજ પીએસઆઇ કે. પી. મેતા લાલજીભાઇ હિતેશભાઇ સહિતનો પોલીસ જવાનો દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. કડકડતી ઠંડીમાં પણ પોલીસ જવાનોએ પોતાની ફરજ નિભાવી હતી રાજકોટ તરફથી ભાવનગર તરફથી જસદણ તરફથી આવતા જતાં વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ જવાનો રાજકોટ ભાવનગર હાઇવે પર આવતા-જતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શ્રી ઝાલા દ્વારા કડક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. (તસ્વીરોઃ કરશન બામટા-આટકોટ)

(11:25 am IST)