Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ગોંડલ લાયન્સ દ્વારા ધાબળા વિતરણ

ગોંડલ : લાયન્સ કલબ દ્વારા ઝુપડપટ્ટીના વિસ્તારમાં કળકળતી ઠંડીમાં ગરીબ માણસોને ધાબળા આપેલ હતા. લાયન્સ કલબ પ્રમુખ મનસુખભાઇ ગજેરા, પુર્વ પ્રમુખ ગીરધરભાઇ રૈયાણી, સેકેટરી કીરીટભાઇ પોકર તથા લાયન્સ મેમ્બર ભાયલાલભાઇ ધિણોજા, અશોકભાઇ ધીણોયા, બાબુભાઇ ટીંબડીયા, દાસભાઇ પીપળીયા વગેરે હાજર રહેલ હતા. ધાબળા વિતરણ કરાયુ તે તસ્વીર.

(11:24 am IST)