Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

ગારીયાધાર પાસે વાહન અકસ્માતમાં યુવક ગંભીર

ગારીયાધાર તા.૧: ગારીયાધારથી રૂપાવટી વચ્ચે પાળા વાયા નજીક વાહન સ્લીપ ખાઇ જવાના બનાવમાં કિશન રમેશભાઇ (ઉ.વ.૨૧)ને ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ દ્વારા સીએચસી ખાતે ખસેડાયો હતો.(૧.૧૦)

(12:03 pm IST)