Gujarati News

Gujarati News

મેષ

(અ.લ.ઈ.)

પ્રવાસની ઇચ્છા ફળવાની છે ભાઇ-બહેનો તરફથી સહકાર મળવાનો નોકરીમાં કાર્યભાર રહેવાનો.

વૃષભ

(બ.વ.ઉ.)

સામાજીક કાર્યોમાં સફળતા મિલ્કતની લે-વેચના પ્રશ્નો નિર્ણયો બાબત સર્તકતા રાખવી.

મિથુન

(ક.છ.ઘ.)

આવકનું પ્રમાણ વધવાનું છે વિદેશથી લાભ રહેવાનો ઉપરી વર્ગ સાથે વાદ-વિવાદથી દૂર રહેજો.

કર્ક

(ડ.હ.)

નજીકની વ્યકિતઓ સાથે કોઇ ગેરસમજો ન થાય તેનું ધ્યાન સમજો. સીઝનલ ધંધો લાભદાયક રહે.

સિંહ

(મ.ટ.)

આર્થિક લાભની આશા ફળવાની છે. નવા આયોજનમાં કઇ ન ધારેલી સફળતા પ્રવાસ થાય.

કન્યા

(પ.ઠ.ણ.)

અંગત જીવનના પ્રશ્નોમાં સફળતા મેળવશો. આવકનું પ્રમાણ જળવાઇ રહેશે. માતુશ્રીની સહકાર રહેવાની.

તુલા

(ર.ત.)

સીઝનલ ધંધામાં અનુકુળતા રહે. રાજકીય લ. પરિવારના પ્રશ્નોનું નિરાકરણ શકય બને સ્વાસ્થ્ય બાબત જાળવવું.

વૃશ્ચિક

(ન.ય.)

વિચારોની ચંચળતાને કાબુમાં રાખજો નકારાત્મક વિચારો ટાળવા આવકનું પ્રમાણ જળવાઇ રહેશે. પ્રવાસ થાય.

ધન

(ભ.ધ.ફ.ઢ.)

આવકનું પ્રમાણ જળવાઇ રહેેશે સાંજ પછીનો સમય વધુ લાભ કર્તા રહે મિત્રો સાથે પ્રવાસનું આયોજન થાય.

મકર

(ખ.જ.)

કૌટુંબિક યશ મેળવવાના પ્રયત્નો ફળવાના નવી યોજનામાં લાભ રહે. કાર્યભાર રહેવાનો દરિયાઇ જગ્યાએ પ્રવાસ થાય.

કુંભ

(ગ.શ.સ.)

સંતાનો સાથે વિવાદ અંગેના પ્રશ્નોની ચર્ચાને લઇને મતભેદો થાય. નોકરીમાં બદલીની શકયતા રહે. કર્જ ન કરવું.

મીન

(દ.ચ.ઝ.)

વિચારોમાં પરિવર્તન આવે. નવી ભાગીદારી યોજનામાં સફળતા રહે. સીઝનલ ધંધામાં સફળતા મલવાની પ્રવાસ થાય.