Gujarati News

Gujarati News

મેષ

(અ.લ.ઈ.)

ઉત્તમ દિવસ, ભૂતકાલીન રોકાણનું આકર્ષક વ્યાજ મળી શકે, સામાજીક બાબતો પણ સાનુકુળ, મહિલાવર્ગને સાનુકુળતા.

વૃષભ

(બ.વ.ઉ.)

કનિષ્ઠ દિવસ, આર્થિક બાબતોમાં કાળજી લેવી, સામાજીક બાબતો દોડધામમય રહે, મહિલાવર્ગને કાળજી રાખવી.

મિથુન

(ક.છ.ઘ.)

મધ્યમ દિવસ, આર્થિક બાબતો સરળ રહે, સામાજીક બાબતોમાં સંભાળવું, મહિલાવર્ગને શાંત દિવસ.

કર્ક

(ડ.હ.)

કનિષ્ઠ દિવસ, સામાજીક દોડધામ અકળાવશે, આર્થિક બાબતો પણ ખર્ચાળ રહે,મહિલાવર્ગને શાંતિ જાળવવી.

સિંહ

(મ.ટ.)

ઉત્તમ દિવસ, કોઇ સામાજીક કાર્ય આટોપી શકશો, આર્થિક બાબતો સાનુકુળ, મહિલાવર્ગને સાનુકુળતા.

કન્યા

(પ.ઠ.ણ.)

મધ્યમ દિવસ, કોઇ આર્થિક કાર્ય પાર પડે, સામાજીક બાબતો અકળાવી જાય, મહિલાવર્ગને શાંતિ જાળવવી.

તુલા

(ર.ત.)

ઉત્તમ દિવસ, કોઇ સામાજીક બાબતોમાં કાળજી રાખવી, આર્થિક બાબતો પણ સાનુકુળ રહેશે, મહિલાવર્ગને સંભાળવું.

વૃશ્ચિક

(ન.ય.)

કનિષ્ઠ દિવસ, કોઇ આકસ્મિક ખર્ચ આવી પડે, સામાજીક બાબતો પણ કષ્ટપ્રદ, મહિલાવર્ગને શાંતિ જાળવવી.

ધન

(ભ.ધ.ફ.ઢ.)

મધ્યમ દિવસ, આર્થિક બાબતો ખર્ચાળ છતાં સામાજીક બાબતો સાનુકુળ, મહિલાવર્ગને શાંતિ જાળવવી.

મકર

(ખ.જ.)

કનિષ્ઠ દિવસ, કોઇ સામાજીક અંતરાય પાર કરવો પડે, આર્થિક બાબતો પ્રતિકુળ, મહિલાવર્ગને મૌન સેવવું.

કુંભ

(ગ.શ.સ.)

ઉત્તમ દિવસ, કોઇ આર્થિક કાર્ય પાર પડશે, સામાજીક બાબતોમાં સાનુકુળતા, મહિલાવર્ગને સંભાળવું.

મીન

(દ.ચ.ઝ.)

કનિષ્ઠ દિવસ, સામાજીક બાબતો દોડધામમય, આર્થિક બાબતો ખર્ચાળ રહે, મહિલાવર્ગને સંભાળવું.

  • દિલ્હીના ગ્રેટર નોએડાના સૂરજપુર વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ઇન્ટરનેશનલ મુક્કાબાજ જિતેન્દ્ર માનનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. જિતેન્દ્રના શરીર પર ગોળીના નિશાન મળી આવતાં હત્યાની આશંકા સેવાય રહી છે. જિતેન્દ્ર બોક્સિંગમાં નેશનલ ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. access_time 3:10 pm IST

  • ગાંધીનગર : SRPના PSIનો રીવોલ્વરથી આપઘાતનો પ્રયાસઃ સેકટર ૨૭માં રહેતા હતા access_time 12:51 pm IST

  • ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ૮મા માળેથી પટકાતા દર્દીનું મોત access_time 12:51 pm IST