Gujarati News

Gujarati News

મેષ

(અ.લ.ઈ.)

તમારા નિર્ણયો બનતી બાજી બગાડી નેખે તેથી તાણયુક્ત રહી માનસિક-શારીરિક રીતે થાકી જાવ.

વૃષભ

(બ.વ.ઉ.)

તમે તમારા વિચારો નો રસ્તો નહીં બદલાવો તો ખોટી ઝપટમાં હેરાન પરેશાન થાવ. સંભાળીને રહો

મિથુન

(ક.છ.ઘ.)

તમારા કાર્યક્ષેત્રે જે ગણતરીઓ ચાલતી હોય તે પ્રમાણે પરિણામ મેળવો. આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થાય.

કર્ક

(ડ.હ.)

તમે ઘરેલું પ્રસંગ ઉકેલવામાં વ્યસ્ત હોય, મહેમાનોની આગતા સ્વાગતા કરો તેમ જ પ્રસન્નતા અનુભવો.

સિંહ

(મ.ટ.)

તમારા નિર્ણયથી સર્કલમાં વિરોધ ઉભો થાય. તમારે પીછેહઠ કરવી પડે. આત્મવિશ્વાસમાં કમી આવે.

કન્યા

(પ.ઠ.ણ.)

તમે જે કાર્ય કરવા માંગતા હોય તેને બદલે અર્થ વગરના કાર્યમાં ફસાઈ જાવ અને કાર્યનો બોજો વધતા ચિંતા પ્રવર્તે.

તુલા

(ર.ત.)

તમારા કાર્યક્ષેત્રે રૂટિન કાર્યમાંથી બહાર આવી રચનાત્મક કાર્ય તરફ વળો. ને આર્થિક વળતર મેળવો.

વૃશ્ચિક

(ન.ય.)

તમારો કૌટુંબિક ક્લેશ સપાટી પર આવતા કામકાજમાં દિલ ન લાગે. કાર્ય અધૂરા રહેતા માનહાનિ થાય.

ધન

(ભ.ધ.ફ.ઢ.)

તમારું ગમતુ કાર્ય સાથેથી આવતા હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય ને મનનું ધાર્યું થાય.

મકર

(ખ.જ.)

તમારા જીદ્દીપણાને લઇને હાથમાં આવેલું કાર્ય સરી જતાં તેની પાછળ કરેલી મહેનત વ્યર્થ જાય.

કુંભ

(ગ.શ.સ.)

તમારા કાર્યક્ષેત્રે સમય સારો ચાલી રહ્યો છે ને જેમાં હાથ નાખો તેમાં સફળતા ને લાભ થાય

મીન

(દ.ચ.ઝ.)

તમારા કાર્યક્ષેત્રે લોકો સાથે હળીમળી તર્કબદ્ધ કામ કરો. સર્કલમાં પ્રસિદ્ધિ સાથે મહત્વ પ્રાપ્ત થાય.

  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST

  • ૨૦૦૨ના વસુલી મામલે ગેંગસ્ટર અબુ સલેમને ૭ વર્ષની કેદઃ દિલ્હીની તીસ હજારી કોર્ટ સંભળાવી સજા access_time 4:19 pm IST

  • પેટ્રોલ -ડીઝલના ભાવમાં વણથંભ્યો ઘટાડો ચાલુ ;કાલે ગુરુવારે પેટ્રોલ ડીઝલમાં સતત નવમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલ -ડીઝલમાં લીટરે 8થી 10 પૈસાનો વધુ ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,91 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,86 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા આઠ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:21 am IST