Gujarati News

Gujarati News

મેષ

(અ.લ.ઈ.)

બીનજરૂરી આર્થિક સાહસ ટાળવું સામાજીક બાબતો એકંદરે સરળ, મહિલાવર્ગને યથાવત.

વૃષભ

(બ.વ.ઉ.)

સામાજીક બાબતોમાં કાળજી લેવી આર્થિક બાબતો થોડી ખર્ચાળ, મહિલાવર્ગને સંભાળવુ.

મિથુન

(ક.છ.ઘ.)

કનિષ્ઠ દિવસ, સામાજીક બાબતો દોડધામમય આર્થિક બાબતો ખર્ચાળ, મહિલાવર્ગને કલહ ટાળવો.

કર્ક

(ડ.હ.)

સામાજીક બાબતો સાનુકુળ, ઉત્તમ દિવસ, આર્થિક બાબતો યથાવત,મહિલાવર્ગને સંભાળવું.

સિંહ

(મ.ટ.)

મધ્યમ દિવસ, લાંબા સમયથી ખેંચાતુ કોઈ કાર્ય પાર પડી શકે, આર્થિક બાબતો સરળ, મહિલાવર્ગને સંભાળવું.

કન્યા

(પ.ઠ.ણ.)

ઉત્તમ દિવસ, આર્થિક રોકાણની તક મેળવી શકો, સામાજીક સાનુકુળતા, મહિલાવર્ગને સંભાળવું.

તુલા

(ર.ત.)

મધ્યમ દિવસ, સામાજીક કાર્ય આગળ ધપે આર્થિક સામાન્ય ખર્ચાળ, મહિલાવર્ગને અકંદરે લાભકારી દિવસ.

વૃશ્ચિક

(ન.ય.)

ઉત્તમ દિવસ, આર્થિક પાસુ લાભપ્રદ રહે, સામાજીક બાબતોમાં સંભાળવું, મહિલાવર્ગને લાભકારી દિવસ.

ધન

(ભ.ધ.ફ.ઢ.)

મધ્યમ દિવસ, આર્થિક પાસુ ખર્ચાળ રહેવા છતા સામાજિક બાબતો સુુવિધાપ્રદ, મહિલાવર્ગને શાંત દિવસ.

મકર

(ખ.જ.)

કોઈ અનપેક્ષિત લાભ આવી મળે, સામાજીક બાબતો સુવિધાપ્રદ, મહિલાવર્ગને શાંત દિવસ.

કુંભ

(ગ.શ.સ.)

કોઈ બીન જરૂરી સાહસ ન કરવું સામાજીક બાબતો સગવડપ્રદ, મહિલાવર્ગે મૌન સેવવું.

મીન

(દ.ચ.ઝ.)

મધ્યમ દિવસ, આર્થિક લક્ષ્યાંક પાર પડે પણ સામાજીક બાબતો દોડધામ મય, મહિલાવર્ગને યથાવત.