મેષ

(અ.લ.ઈ.)

વૃષભ

(બ.વ.ઉ.)

મિથુન

(ક.છ.ઘ.)

કર્ક

(ડ.હ.)

સિંહ

(મ.ટ.)

કન્યા

(પ.ઠ.ણ.)

તુલા

(ર.ત.)

વૃશ્ચિક

(ન.ય.)

ધન

(ભ.ધ.ફ.ઢ.)

મકર

(ખ.જ.)

કુંભ

(ગ.શ.સ.)

મીન

(દ.ચ.ઝ.)

  • ભારત અને પાકિસ્તાનના સબંધો સુધારવામાં વાજપેયીના પ્રયાસો હંમેશા યાદ રહેશે :ઇમરાનખાન : ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ દેશ વિદેશના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી :પાકિસ્તાનના ભાવિ પીએમ ઇમરાનખાને અટલજીના નિધન પર દુઃખ વ્યક્ત કરીને કહ્યું કે વાજપેયી એક ઉચ્ચ દરજ્જાના રાજનીતિક વ્યક્તિ હતા ,ભારત અને પાકિસ્તાનના સબંધો સુધારવામાં વાજપેયીના પ્રયાસો હંમેશા યાદ રહેશે access_time 12:53 am IST

  • તળાજાના લક્ષ્મીનગર વાડી વિસ્તારમાં ફાયરિંગ:લક્ષ્મીનગરમાં જમીન મામલે ફાયરીંગ : શૈલેષ ધાંધલિયા ગેંગના માણસો બે કારમાં આવ્યા અને મુકેશ નામના શખ્સે કર્યું ફાયરિંગ : પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 10:10 pm IST

  • વરસાદથી રાજયમાં ૬૩ ગામોમાં વિજળીના ધાંધીયા : ૩૬ માર્ગોમાં થયુ નુકશાન : સતત વરસાદથી પોઈચા ગામે પછી નર્મદા નદી બે કાંઠે વહી access_time 5:52 pm IST