Gujarati News

Gujarati News

નકલી જંતુનાશક દવા બનાવવાનું કારસ્‍તાનઃ કુવાડવા પોલીસે પર્દાફાશ કરી ૧૫.૨૭ લાખની દવા કબ્‍જે કરી: નવાગામમાં બે માસથી શિવનગરનો મહેશ ઉર્ફ રાહુલ ટારીયા ઉત્‍પાદન કરી અલગ અલગ જીલ્લામાં વેંચાણ કરતો હતો : સ્‍વસ્‍તિક એગ્રી સાયન્‍સ નામે કારખાનુ ધમધમતુ હતું: એગ્રી કલ્‍ચર ઓફિસરને સાથે રાખી કાર્યવાહીઃ નકલી દવાઓની ૪૫૪૯ બોટલો કબ્‍જે : ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલ, પીઆઇ બી. એમ. ઝણકાટ અને ટીમની કાર્યવાહીઃ પીએસઆઇ એન. આર. વાણીયા અને હેડકોન્‍સ. અરવિંદભાઇ મકવાણાની બાતમી : દવાની બોટલો પર ચોંટાડવાના અલગ અલગ કંપનીના સ્‍ટીકર્સનો જથ્‍થો, દવા મિક્‍સ કરવા માટેનું વલોણું અને વજનકાંટો પણ કબ્‍જે કરાયા access_time 3:40 pm IST