Gujarati News

Gujarati News

બોગસ ડોકટર્સ સામે ખાસ સેલની રચના જરૂરી: બોગસ તબીબ સમસ્યા અંતરિયાળ વિસ્તારોમાં પ્રસરી છે : નક્કર કાર્ય જરૂરી : તખુભાઇ રાઠોડ : નાના મોટા શહેરના દુરના પછાત વિસ્તારમાં ડોકટર તરીકે પ્રેકટીસ કરતા તબીબોની લાયકાત અંગે આરોગ્ય અધિકારીશ્રીને તમામ વોર્ડમાં નિયમિત ચેકીંગની ખાસ વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે : બોગસ ડોકટરોના રોગને રોકવા પંચાયત અને તલાટી મંત્રીને આ અંગે વધારાની જવાબદારી સોંપવી જોઇએ : તાલુકા આરોગ્ય કેન્દ્ર પાસે ગ્રામ્ય વિસ્તારમાં પ્રેકટીસ કરતા ડોકટરોની ડિગ્રી સહિતની તમામ જરૂરી માહિતી રાખવી ફરજીયાત કરવી જોઇએ : જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ડોકટરો અંગે સરપ્રાઇઝ ચેકીંગ ઝુંબેશ શરૂ કરવી જોઇએ : access_time 3:33 pm IST