Gujarati News

Gujarati News

સ્‍વાદ અને સંગીતને સંગ જામ્‍યો ‘તાલ-તરંગ'નો રંગ: લગાતાર એક એકથી ચડિયાતા સુપરડુપર ૭ કાર્યક્રમો બાદ સભ્‍યોને મનોરંજનરૂપી બોનસ કાર્યક્રમની અનોખી ભેટ આપતું તાલતરંગ ગ્રુપ : અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સહિત ઉપસ્‍થિત મહાનુભાવો અને શ્રોતાઓ એક સાથે જુમી ઉઠયા અને : ભારતીબેન નાયકના : તાલતરંગના ઉમંગને વધાવી લીધો : તાલતરંગ ગ્રુપનો કાર્યક્રમ પારિવારીક માહોલમાં સંપન્‍ન થયો હતો અને બધાના મોઢે એક જ વાત હતી ‘યે દિલ માંગે મોર' : સયાજી હોટલના હોલમાં જામ્‍યો તાલતરંગનો પારિવારીક માહોલ : મુંબઇના ગાયકો ગોવિંદ મિશ્રા (વોઇસ ઓફ મુકેશ), મનિષ કરંદીકર (સિંગર અને એન્‍કર) : તેમજ અમદાવાદના ગાયક : રવિજીએ જમાવટ કરી : તાલ તરંગ કલબને : ૧ વર્ષ પૂર્ણ થતા સંસ્‍થા દ્વારા મેમ્‍બર્સ માટે સ્‍નેહસભર સ્‍વાદ અને : સંગીતનો અદ્‌ભૂત વિશિષ્‍ટ યાદગાર કાર્યક્રમ યોજાયો : તાલ તરંગના જ મેમ્‍બરની દિકરી હર્ષી ભટ્ટને કલબ તરફથી પ્રોત્‍સાહન આપી ગીત રજૂ કરવાની તક સુમધુર ગીતો રજુ કરી લોકોની વાહવાહી મેળવી access_time 10:34 am IST

અમારે લોકોમાં મીઠાશ વહેંચી, હૈયે ટાઢક પહોંચાડવી છે : રાહુલભાઇ - ચુનીલાલભાઇ દુબરિયા: ગુજ્જુઓને ગજવા હળવા કરવા મજબૂર કરતી દૂધ અને ફ્રૂટની દેશી નેચરલ કુલ્‍ફી : ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે, ગામડાના ચોખ્‍ખા દૂધ, ગાયના દૂધનો માવો અને કોઇપણ ફલેવર ભેળવ્‍યા વિના બનતી નેચરલ પ્રખ્‍યાત ‘બાપા સીતારામ કેન્‍ડી' : કેન્‍ડી એકદમ તાજીજ બને છે તેનો સ્‍ટોક કરતા નથી : ઉપરાંત કોઇજાતની મીલાવટ કરતા નથી : તમામ વસ્‍તુઓનો નેચરલ જ ઉપયોગ :દુબરિયા પરિવાર સાથે મળી ૫ થી ૬ કલાકની મહેનત પછી દરરોજ ૩૦ લીટર દૂધ અને ઓરીજનલ ફ્રૂટ માંથી બનાવે છે ૭ થી ૮ ફલેવરની ૫૦૦ થી ૬૦૦ લાજવાબ કુલ્‍ફી : આ સ્‍વાદિષ્ટ કુલ્‍ફીની કિંમત ૧૫ રૂપિયાથી શરૂ કરી ૨૫ રૂપિયા સુધી છે જયારે ડ્રાયફ્રુટ કુલ્‍ફી રૂ. ૩૦ માં મળે છે : આપણા ગુજરાતીઓની ગળથૂથીમાં વસેલા ગળપણનો જો રીયલ ટેસ્‍ટ કરવો હોય તો કંઇપણ વિચાર્યા વિના ભૂતકોટડા પહોંચી જાવ : સરનામુ : બાપા સિતારામ કેન્ડી ‘ખોડિયાર ­પ્રોવિઝન’, રાજકોટ મોરબી હાઇવે, ગામ ભૂતકોટડા, ગામમાî ­વેશદ્વારની અîદર ­વેશતાî જ પહેલી દુકાન રાહુલભાઇ - ૯૬૩૮૦૨૪૪૫૫ access_time 3:00 pm IST

પોલીસ અને સમાજ માટે ઉભા થયેલા સાયબર ફ્રોડના મોટા પડકારને પહોંચી વળવા રાજકોટમાં શરૂ થશે ‘સાયબર લેબ': સાયબર ક્રાઇમ પોલીસ મથકના એસીપી વિશાલ રબારીએ ‘અકિલા'ની શુભેચ્‍છા મુલાકાત દરમિયાન મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વર્ણવી વિગતો : ગત વર્ષમાં ડિજીટલ યુગથી અજ્ઞાની લોકોના ૧૬ કરોડ ભેજાબાજો ઉસેડી ગયાઃ આ વર્ષના પાંચ મહિનામાં જ આંકડો ૯ કરોડે પહોંચ્‍યોઃ લોકો વધુ ને વધુ જાગૃત બની પોતાના બેંક એકાઉન્‍ટના પીન નંબર સહિતની વિગતો લાલચમાં આવી કોઇપણને ન આપે તે અત્‍યંત જરૂરી : યુનિવર્સિટીના ટેકનીલકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ સાયબર લેબમાં પોલીસ કર્મચારીઓ સાથે રહી સાયબર ફ્રોડની નવી નવી પધ્‍ધતીઓથી વાકેફ થઇ તેને નાથવાનું જ્ઞાન મેળવશે access_time 3:39 pm IST