Gujarati News

Gujarati News

રાજકોટની ૮ વિધાનસભા બેઠક માટે રર હજારનો સ્‍ટાફ લેવાશે ૧૮૮૦૦ ની ડેટા એન્‍ટ્રી પૂરીઃ સીટીમાં ૧૩ તો ગ્રામ્‍ય ક્ષેત્રમાં રર સ્‍થળે ચેક પોસ્‍ટઃ પોલીસ વિડીયો ગ્રાફર-સ્‍ટેટીકસ ટીમે તૈનાત રહેશે : કેટલી SRP-CRPF જોઇશે તે સીપી-ડીએસપીએ ડીજીને મોકલી દિધુઃ ક્રિટીકલ અને ઓછા મતદાન વાળા બુથો ઉપર કલેકટર-સીપીનું ચેકીંગ શરૂ : ર૬-ર૭ ચૂંટણી પંચ ગાંધીનગરમાં ત્‍યાર બાદ મૂખ્‍ય ચૂંટણી કમીશ્નર રાજકોટ આવે તેવી પૂરી શકયતા..આ વખતે ૭૦ ટકાથી વધુ મતદાન થાય તે માટે તંત્રના પ્રયાસો રહેશે. મતદાનના દિવસે ઔદ્યોગીક એકમો કામદારોને ખાસ રજા આપે તેવી અપીલ : તમામ બાબતે નોડલ ઓફીસરો નિમાઇ ગયાઃ દિવ્‍યાંગો-યુવા વર્ગ વધૂને વધૂ મતદાન કરે તે માટે ખાસ મહેનતઃ કલેકટર અરૂણ મહેશ બાબૂની પત્રકારો સાથે વાતચીત.... access_time 3:28 pm IST