Gujarati News

Gujarati News

શકત સનાળામાં ૯ શખ્‍સોના હુમલામાં ઘાયલ ધોરણ ૧૨ના છાત્ર રાહુલનું મોતઃ બનાવ હત્‍યામાં પરિણમ્‍યો: મોરબીના શકત સનાળામાં ઇન્‍દિરા આવાસ યોજના નવા પ્‍લોટમાં ચાર દિવસ પહેલા કાવત્રુ ઘડી ટોળકી રચી બાબુભાઇ સોલંકીના ઘર પર ૯ શખ્‍સોએ હલ્લો મચાવ્‍યો હતો : પોલીસે મૃતકના દાદા બાબુભાઇ સોલંકીની ફરિયાદ પરથી અગાઉ પડોશમાં જ રહેતાં મહિપત ઉર્ફ ભુરો વાઘેલા, પ્રેમજી, અશ્વિન, પંકજ, નિતીન, મનોજ, ગોવિંદ, મયુર અને માનવ વિરૂધ્‍ધ ગુનો નોંધી ધરપકડ કરી હતીઃ ટોળકીએ પથ્‍થરમારો કરી, ધોકા-પાઇપ ફટકારી ટીવી અને ૪ કારમાં પણ તોડફોડ કરી હતી : ૧૭ વર્ષના રાહુલ સોલંકીએ રાજકોટ : હોસ્‍પિટલમાં દમ તોડયોપોલીસે નવેય આરોપીઓને પકડી લીધા હતાં: જે તમામ જેલહવાલે છે : અગાઉ મહિપતે ઉર્ફ ભુરાએ બાબુભાઇ સોલંકી સાથે માથાકુટ કરી હોઇ બાબુભાઇએ પોતાના ઘરની સલામતિ માટે સીસીટીવી કેમેરા ફીટ કરાવ્‍યા હતાં: આ વાત મહિપતને ખટકતી હોવાથી હુમલો કર્યો હતો : દારૂની બાતમી બાબુભાઇના પરિવારે આપ્‍યાની શંકા કરી હુમલો કરાયાનો પણ આક્ષેપઃ બીજા ત્રણ આરોપીઓ ન પકડાય ત્‍યાં સુધી મૃતદેહ નહિ સંભાળવાનો નિર્ણય access_time 11:06 am IST