Gujarati News

Gujarati News

કંકણ પ્રસ્તુત ‘મા* જગદંબા રમજા માઝમરાત’ ૧૧૫૧ દિપજયોત ઝળહળાટે આદ્યશકિત આરાધના કાર્યક્રમમા ભકતો પદ્મશ્રી હેમંત ચૌહાણ અને ભજનિક કરસનદાસ સાગઠિયાના સ્‍વરે પ્રેક્ષકો આફરીન કરતાલમા કંકણ પ્રેરણાષાોત શ્રી હંસદેવજી સાગઠિયા અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને ડો.ઘનશ્‍યામ જાગાણીના આશિર્વાદ શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી મનેષભાઈ માદેકા, શ્રી સુરેશભાઈ નંદવાણાનો અનન્‍ય આર્થિક સહયોગ શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, ડો.અલ્‍પનાબેન ત્રિવેદી, શ્રી કિરણભાઈ પટેલ, શ્રી નિલેષભાઈ ભોજાણીનું સુંદર સહઆયોજન ગરબા વિશ્વમાં સુપ્રસિધ્ધ કંકણે ૪૧મા વર્ષમાં પદાર્પણ કયુ* ચિકકાર પ્રેક્ષકગણની અવિરત તાલીઓની વણઝાર ખુરશીઓ ઉપર અને હોલમાં નીચે માનવ મહેરામણઃ ગરબા આરાધનામાં સમાધિસ્‍થ કલાધારિત્રિ સુ.શ્રી સોનલ કંકણ સર્જીત સપાખરૂ, ચેલૈયા, સૂફિ ભકિત રાસડો કરતાલની મહેક મહોરી access_time 5:24 pm IST