Gujarati News

Gujarati News

અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવની તડામાર તૈયારીઓ શરૂ: નામાંકીત આર્કીટેક દ્વારા માધાપર સર્કલ પાસે, હરીશભાઇ લાખાણીના વિશાળ ગ્રાઉન્‍ડના આધુનિક નકશા તૈયાર કરાયા : વિશાળ સ્‍ટેજ, આકર્ષક લાઇટીંગ, બેઠક વ્‍યવસ્‍થા, ખેલૈયાઓને રમવાની પૂરતી જગ્‍યા, સલામતી, કેન્‍ટીન વિગેરે તમામ બાબતોને પ્રાધાન્‍ય : સીંગલ લેડીઝ પાસ, કપલ પાસ, ચાઇલ્‍ડ પાસ, ફેમિલી પાસના સંગાથે ભવ્‍ય - ધમાકેદાર આયોજનમાં રાસની રમઝટ બોલાવવા ખેલૈયાઓ આતુર : રાજકોટ રઘુવંશી સમાજના મહિલા મંડળોના સભ્‍ય બહેનો માટે સીઝન પાસમાં સ્‍પેશ્‍યલ ડીસ્‍કાઉન્‍ટ : સીઝન પાસ લેનારને નાસ્‍તો - કોલ્‍ડ્રીંકસ - પાણીની બોટલ ફ્રી અપાશે : રાજકોટ લોહાણા મહાજન હેડ ઓફિસ, મહિલા કોલેજ અન્‍ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે પૂરજોશમાં પાસ બુકીંગ શરૂ : મો.નં. ૮૧૮૧૮ ૨૫૨૫૮ ઉપર પણ બુકીંગ કરાવી શકાય છે : પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ સહિતના લાખેણા ઇનામો અપાશે : સ્‍પોન્‍સરશીપ આપવા માટે શ્રેષ્‍ઠીઓ - અગ્રણીઓમાં ભારે ઉત્‍સાહ : તા. ૧૫ ઓકટોબરથી ૨૩ ઓકટોબર, ૨૦૨૩ દરમ્‍યાન બોલીવુડનું પ્રખ્‍યાત ઓર્કેસ્‍ટ્રા, પ્રસિધ્‍ધ ગાયકો અને ચુનંદા સાજીંદાઓ સંપૂર્ણ પારિવારીક માહોલમાં ધૂમ મચાવશે : મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું સમગ્ર ટ્રસ્‍ટી મંડળ નવરાત્રીને યાદગાર બનાવવા કાર્યરત access_time 3:10 pm IST