Gujarati News

Gujarati News

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથાના આયોજનને આખરી ઓપઃ કથા શ્રવણ કરવા ભાવિકો આતૂર: અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રાએ શ્રી રામનગરીની મુલાકાત લઇને શ્રી રામકથાના આયોજન અંગે મહાજન હોદેદારો પાસેથી માહિતી મેળવી : ડોમમાં ગરમી ન લાગે તે માટે પંખા, કુલર અને સ્‍પ્રીંકલર સતત ચાલુ રખાશેઃ ત્રણ થી ચાર ચેનલ ઉપર શ્રી રામકથાનું લાઇવ પ્રસારણ થશેઃ દાતાઓ પણ સાંબેલાધારે વરસી રહ્યા છે : ચૌધરી હાઇસ્‍કુલના વિશાળ મેદાનમાં હજારો ફુટનો ડોમ, એક સાથે હજજારો લોકો શિસ્‍તબધ્‍ધ રીતે પ્રસાદ લઇ શકે તેવી અલાયદી વ્‍યવસ્‍થાઃ પાર્કીંગ, ફાયર બ્રિગેડ, એમ્‍બ્‍યુલન્‍સ, મોબાઇલ ટોયલેટ બ્‍લોકસ, પૂછપરછ કાઉન્‍ટર સહિતની અપ ટુ ડેટ વ્‍યવસ્‍થા કરવામાં આવીઃ કથા મંડપમાં દરેક ભકતને મિનરલ વોટરની એક બોટલ પણ અપાશે : કોર્પોરેટર ટચ સાથેની ઐતિહાસિક શ્રી રામકથાને સફળ બનાવવા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને તેની સમગ્ર ટીમ કાર્યરત access_time 3:10 pm IST