Gujarati News

Gujarati News

કાલથી આઝાદીનો અમૃત લોકમેળો : ભૂપેન્‍દ્રભાઇ ખુલ્લો મુકશે: મોતના કુવા - ફજેત ફાળકા - મોટા હિંચકા - જાદુના ખેલ - ટોરાટોરા - કપરકાબી - ખાણીપીણી - આઇસ્‍ક્રીમના મોજ ધુબાકા : કલેકટર તંત્રનું બેનમૂન આયોજન : પાંચ દિવસમાં ૧૨ થી ૧૫ લાખ લોકો ઉમટી પડશે : પોલીસ - ખાનગી સિક્‍યુરિટીનો જડબેસલાક બંદોબસ્‍ત : રમકડા - ખાણીપીણી - યાંત્રિક - નાની ચકરડી સહિત કુલ ૩૩૬થી વધુ અવનવા સ્‍ટોલ : કોરોના કાળ પૂરો થયા બાદ બે વર્ષ પછી મેળો યોજાતો હોય લોકો ખુશખુશાલ : કલેકટર - પોલીસ - કોર્પોરેશન - જીઇબી સહિત ૪ કન્‍ટ્રોલ રૂમ : ૧૭મીએ સાંજે ૫ વાગ્‍યે દબદબાભેર ઉદ્‌ઘાટન રવિવારે ઉત્‍સાહભેર સમાપન : કલેકટરે કન્‍ટ્રોલ રૂમમાં રાઉન્‍ડ ધ કલોક ફરજ માટે ૨૦૦થી વધુના ઓર્ડરો કર્યા : ગાંધીનગરથી બાળકો માટે ખાસ ટોય : વાનનો સ્‍ટોલ ઉભો કરાયોપાણી - શૌચાલયની ખાસ વ્‍યવસ્‍થા : ૩૦થી વધુ સરકારી સ્‍ટોલ :લોકો પોતાની કલા પાથરી શકે તે માટે અલગ સ્‍ટેજ ઉભું કરાયું વિસામા માટે ત્રણ મોટા ડોમરહેશ : ેકોરોના વેકસીન તથા આરટીપીસીઆર ટેસ્‍ટીંગ માટે ખાસ બે સેન્‍ટર સ્‍ટ્રીટ લાઇટ જનરેટર ઉપર ચાલશેફૂડ અંગે ખાસ ચેકીંગ ટીમો : ફૂડ ખાતાને :જવાબદારી સોંપતા કલેકટર નઠારા તત્‍વોને ભરી પીવા ૧૦થી વધુ વોચ ટાવર ઉભા કરતુ તત્‍વ access_time 3:03 pm IST