Gujarati News

Gujarati News

સાળીના પ્રેમમાં અંધ રાજેશે પત્‍નિ રંજનને પતાવી લાશ ચોટીલા પાસે પથ્‍થર નીચે છુપાવી દીધી'તી: ૪૫ દિવસ પહેલા ગૂમ થયેલી વિછીયાના દલડીની કોળી પરિણીતાને પતિએ જ પતાવી દીધી'તીઃ પતિની ધરપકડ : પત્‍નિ ગૂમ થયાની ખુદ પતિએ પોલીસને જાણ કરી હતીઃ વિછીયા પોલીસ ગંભીરતાથી તપાસ કરતી ન હોવાના આક્ષેપો સાથે ઉપવાસ ચાલુ થયાના કલાકોમાં જ ભેદ ઉકેલાયોઃ હાડપીંજર થઇ ગયેલા રંજનના મૃતદેહનું રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ : વિછીયા પોલીસે બેદરકારી દાખવ્‍યાનો આક્ષેપઃ જવાબદાર સસ્‍પેન્‍ડ થાય પછી જ લાશ સંભાળવાનો પરિવારજનો-કોળી સમાજના આગેવાનોનો નિર્ણય:રંજનની બહેન ઇન્‍દુને ૨૨મીએ ચુંદડી ઓઢાડવાની હોઇ તેણીને મળવાના બહાને રાજેશ ઢોકળવાની વીડીમાં લઇ ગયો અને મોબાઇલ ચાર્જરના કેબલથી ફાંસો દઇ હત્‍યા કરી નાંખી હતી access_time 10:49 am IST