Gujarati News

Gujarati News

અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવના ઠેર-ઠેર બેનર લાગ્‍યા : ભારે આકર્ષણ: રાજકોટ લોહાણા મહાજન દ્વારા આયોજીત નવરાત્રી મહોત્‍સવમાં રાસની રમઝટ બોલશે : બોલીવુડ (મુંબઇ)નું પ્રખ્‍યાત ઓર્કેસ્‍ટ્રા, એક લાખ વોટની સાઉન્‍ડ સિસ્‍ટમ, ચુનંદા સાજીંદાઓ, રાષ્‍ટ્રીય કક્ષાના લોકપ્રિય ગાયક કલાકારો ખેલૈયાઓને મોજ કરાવી દેશે : મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના ટ્રસ્‍ટી મંડળ દ્વારા પારિવારીક : માહોલમાં પૂરતી સલામતી સાથે અદકેરૂ આયોજન : રાજકોટ લોહાણા મહાજનનું ખાસ કાર્યાલય, HDFC બેંકની બાજુમાં, ગેસ્‍ફોર્ડ સિનેમા સામે, ત્રિકોણ બાગ ખાતે પાસ બુકીંગ ખેલૈયાઓનો ધસારો : મો.નં. ૮૧૮૧૮ ૨૫૨૫૮ તથા ૭૫૭૫૦ ૭૫૭૫૯ ઉપર પણ પૂરજોશમાં બુકીંગ : સીઝન પાસ લેનારને દરરોજ નાસ્‍તો, પાણીની બોટલ, કોલ્‍ડ્રીંકસ ફ્રી અપાશે : સ્‍વાદિષ્‍ટ ફુડ સાથેની કેન્‍ટીન પણ અવેલેબલ : સોશ્‍યલ મીડિયા ફેઇમ સેલ્‍ફી પોઇન્‍ટ તથા રીલ્‍સ પોઇન્‍ટની સાથે સાથે વિજેતાઓને મારૂતિ : કાર, ગોલ્‍ડ, બાઇક, એકટીવા, ફ્રીઝ, મોબાઇલ ફોન સહિતના મનગમતા ઇનામો મેળવવાની તક access_time 5:23 pm IST