Gujarati News

Gujarati News

ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય : કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)નું વાવેતર કરતા ખેડૂતોને કુલ રૂ. ૧૦૦૦ લાખ તેમજ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને રૂ.૬૫૦ લાખની આર્થિક સહાય કરાશે : કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલની જાહેરાત: કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)નું વાવેતર કરતા સામાન્ય જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહતમ રૂ.૩,૦૦,૦૦૦ સહાય : અનુ.જન.જાતિ-અનુ.જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહત્તમ રૂ. ૪,૫૦,૦૦૦ની સહાય : ગુજરાતના ખેડૂતને શરૂઆતના ઉંચા રોકાણ સામે જરૂરી નાણાકીય સહાય મળવાથી અન્ય દેશોમાં નિકાસ દ્વારા વિદેશી હુંડીયામણ કમાવવાની વિપુલ તકો મળશે access_time 6:45 pm IST