Gujarati News

Gujarati News

મહિલા પોલીસ કર્મચારી સાથે મનપાના આસી. ટાઉન પ્‍લાનરનું વારંવાર દૂષ્‍કર્મઃ ફોટા સગાસંબંધીને મોકલી દેવાની ધમકી: ૨૦૧૮માં રૈયા રોડ પર ડિમોલીશનના બંદોબસ્‍ત વખતે મહિલા પોલીસ કર્મીની મુલાકાત મ.ન.પા.ના વિપુલ મકવાણા સાથે થઇ ત્‍યારે વિપુલે ફોન નંબર આપ્‍યાઃ પછી જસ્‍ટ ફ્રેન્‍ડ કહી વ્‍હોટસએપ ચાલુ કર્યા અને બાદમાં ‘તમે મને ગમો છો, લગ્ન કરવા છે' કહી વાત આગળ વધારી શરીર સંબંધ બાંધી લીધા બાદ છેલ્લે લગ્નની ના પાડી દીધાનો આરોપ : એક વખત તો મહિલા કર્મીએ પોતે સાચો પ્રેમ કરે છે તેની સાબિતી આપવા પોતાના હાથ પર ગરમ તેલ રેડી દીધુ હતું: એક વખત વિપુલ મકવાણાએ તેણીને પોતાની ઘરે બોલાવી ઝાપટો મારી ખુબ ઝઘડો કરી બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધાનો પણ આરોપઃ ભક્‍તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડની કાર્યવાહી કરી access_time 3:26 pm IST