રાજકોટ
News of Saturday, 31st October 2020

ભાજપ આગેવાનો દ્વારા સરદાર પટેલને વંદના : સોમવારે કેશુભાઇની પ્રાર્થના સભા

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે ગુજરાત અને ભારત માટે જીવન સમર્પિત કરી દીધેલ, આવા મહામાનવને શત શત વંદના : શ્રધ્ધા સુમન અર્પણ કરતા મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ સહીતના આગેવાનો  : સોમવારે સવારે ૧૦ થી ૧૧ પટેલ વાડી, બેડીપરા ખાતે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની પ્રાર્થના સભા

(3:02 pm IST)