News of Thursday, 31st May 2018
પીએસઆઇ રામ પરીવાર તથા શાળાનું ગૌરવઃ ધનલ
૯૯.રપ પીઆર મેળવતાં સમાજ પણ ખુશ
રાજકોટ, તા., ૩૧: પોતાની કાર્યદક્ષતા માટે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા ઉચ્ચ અધિકારીઓની વાહ-વાહ મેળવનાર પોલીસ તંત્રના રામભાઇ રામની સુપુત્રીએ ૯૯.રપ પીઆર તથા (૯૦.પ) ટકા સાથે એ ગ્રેડ મેળવી પરીવાર તથા ગંગોત્રી વિદ્યામંદિર (ગોંડલ) તથા આહિર સમાજનું ગૌરવ વધારતા ધનલ પર તથા તેમના પરિવાર પર શુભેચ્છાઓનો ધોધ (મો. નં. ૯૮રપ૧ ૯૯૮૮૬) ઉપર વરસી રહયો છે.
(4:20 pm IST)