રાજકોટ
News of Tuesday, 31st March 2020

રાજકોટના સૌ પ્રથમ કોરોનાનો પોઝીટીવ કેસ કેસમાં જંગલેશ્વરના યુવાન નદીમની સારવાર પછી નેગેટીવ રિપોર્ટ : હજુ આવતીકાલે વધુ એક રિપોર્ટ કરાશે અને નેગેટીવ રિપોર્ટ આવશે તો હોસ્પિટલમાં રજા આપી દેવાશે

રાજકોટઃ રાજકોટનો પ્રથમ કોરાના પોઝીટીવ રિપોર્ટ જંગલેશ્વર વિસ્તારના નદીમનો આવેલ અને તેની સારવાર બાદ નેગેટીવ રિપોર્ટ આવ્યાનું આરોગ્ય વિભાગે જાહેર કરેલ છે.આવતીકાલે આ યુવાનનો વધુ એક રિપોર્ટ કરાશે અને નેગેટીવ રિપોર્ટ આવશે તો તેમને હોસ્પિટલામંથી રજા આપી દેવાશે

(6:36 pm IST)