News of Friday, 30th October 2020
રૂડા કચેરીમાં દિવાળીનું સફાઇ અભિયાન
રાજકોટ : શહેરની રૂડા કચેરીમાં રજાના દિવસોનો સદ્ઉપયોગ કરી કર્મચારીઓ દ્વારા કચેરીમાં દિવાળીના તહેવારો અગાઉ સફાઇ અભિયાન હાથ ધર્યું છે તે વખતની તસ્વીરો.
(3:52 pm IST)