કોઠારીયામાં મેટલીંગ કામનો પ્રારંભ
શહેરના વોર્ડ નં. ૧૮ માં આવેલ કોઠારીયા વિસ્તારમાં આવેલ સત્યમ પાર્ક સરદાર ચોક ખાતે મેટલીંગ કામનું ખાતમુહુર્ત ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શાસકપક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, વોર્ડ પ્રમુખ સંજયસિંહ રાણા, મહામંત્રી હિતેષભાઇ ઢોલરીયા, રવિભાઇ ઠાકોર, પ્રભારી શૈલેષભાઇ પરસાણા, રાજુભાઇ માલધારી, કાળુભાઇ ઠુમ્મર, મનોજભાઇ પાલીયા, દેવાયતભાઇ ડાંગર, રાકેશભાઇ રાદડીયા, દિનેશભાઇ કીડીયા, પંકજભાઇ દોંગા, મિતેષભાઇ દાસોટીયા, નિલેષભાઇ મુંગરા, સુરેશભાઇ સંચાણીયા, રાજુભાઇ ડાંગર, પંકજભાઇ લખતરીયા, દિનેશભાઇ બોરીચા, સુરેશભાઇ ઢોલરીયા, ભગીરથભાઇ વ્યાસ, વિનુભાઇ ભંડેરી, ઉમેશભાઇ તાપસિયા, જયેશભાઇ પટેલ, નટુભાઇ વાઘેલા, અજયભાઇ સુરેલા, શીવગીરીભાઇ ગોસ્વામી, મહિલાઓ ભારતીબેન પરસાણા, આશાબેન ગોહેલ, વિપુલભાઇ પરસાણા, દામજીભાઇ પારણીયા, વલ્લભભાઇ સગપરીયા, બાબુલાલ, નરેશભાઇ ધાનાણી, નવનીતભાઇ ધડુક, રણછોડભાઇ ડોબરીયા, પ્રતિપાલસિંહ જાડેજા, મનોજભાઇ પાદરીયા, સંજયભાઇ ચાવડા, દિપકભાઇ કોઠીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.