રાજકોટ
News of Thursday, 30th June 2022

‘જુઠુ બોલો જલસા કરો’ નાટકઃ સરગમનું આયોજન

સરગમ કલબલેડીઝ કલબ , સિનીયર સીટીઝન કલબ, કપલ કલબ તેમજ આમંત્રિતો અને અધિકારીઓ માટે હેમુગઢવી નાટ્યગૃહમાં મુંબઈનું નાટક જુઠું બોલો જલસા કરો નામનો નાટય શો યોજાયેલ જેમાં કલાકાર તરીકે  જયદિપ શાહ, પૂર્વી વ્યાસ, તેજશ શાહ, ચિંતન મહેતા, મૈત્રી રાયજાદા, ચિત્રક શાહ, જીતું કોટક,વગેરે અભિનયના ઓજસ પાથર્યા હતા.

આ કાર્યક્રમમાં મા. શ્રી, વજુભાઈ વાળા, નાથાભાઈ કાલરીયા, રમણીકભાઈ જસાણી, હરદેવસિંહ જાડેજા, નવીનભાઈ ઠકકર, રમેશભાઈ ઠક્કર, રમેશભાઈ જીવાણી, ડો. ઍમ.વી. વેકરીયા, કે.કે. જૈન, કૃણાલભાઈ મણીયાર, મીરાબેન દોશી, મનુભાઈ વઘાસીયા, કીર્તિબેન પોપટ, કાળુભાઈ ફૂલવાળા, રાજેન્દ્રભાઈ મહેતા, શ્રી કરગથરા , શિવલાલભાઈ આદ્રોજા, વગેરે  ઉપસ્થિત રહ્ના.આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખભાઈ ડાભી, સુનીલભાઈ દેત્રોજા, કનૈયાલાલ ગજેરા, રમેશભાઈ અકબરી, અનવરભાઈ ઠેબા, મનમોહન પનારા, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન મહેતા, ચેતનાબેન સવજાણી, જયશ્રીબેન વ્યાસ, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્વર કમિટી મેમ્બરે જહેમત ઉઠાવેલ.

(4:12 pm IST)