રાજકોટ
News of Thursday, 30th June 2022

જંગલેશ્‍વર વિસ્‍તારમાં સફાઇનો અભાવઃ રજુઆત

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧૬ ના જંગલેશ્‍વર વિસ્‍તારમાં ગંદકીના ગંજ ખડકાયેલા છ.ે. આ સમસ્‍યા ઉકેલવા અનેક વખત તંત્રવાહકોને રજૂઆત કરવા છતાં પરિસ્‍થિતિ જૈસે થે જોવા મળી રહી છે. આ વિસ્‍તારમાં સફાઇનો પ્રશ્‍ન તાકિદે હલ કરવા સામાજીક કાર્યકર્તા બુખારી બાપુ સહિતના વિસ્‍તારવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

 

(3:43 pm IST)