રાજકોટ
News of Thursday, 30th June 2022

સિવીલ હોસ્‍પીટલને ર૪ લાખના ખર્ચે બે એમ્‍બ્‍યુલન્‍સનું લોકાર્પણ

આજે સિવીલ હોસ્‍પીટલને ર૪ લાખના ખર્ચે બે એમ્‍બ્‍યુલન્‍સનું લોકાર્પણ કરાયું હતું, એક એમ્‍બ્‍યુલન્‍સ કલેકટરશ્રીની ગ્રાંટમાંથી તો બીજી ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલની ગ્રાંટમાંથી અપાઇ હતી, સિવીલ પાસે હવે ૧૦ એમ્‍બ્‍યુલન્‍સ થઇ છેઃ કલેકટર તંત્ર દ્વારા ICU ઓન વ્‍હીલ્‍સ અંગે કાર્યવાહીના નિર્દેશ

 

(3:40 pm IST)