News of Thursday, 30th June 2022
ગાંધીનગરમાં નાયબ નિયામક તરીકે ચાર્જ સંભાળતા આર. એસ. ઉપાધ્યાય
જુનાગઢ : જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાયને બઢતી સાથે નાયબ નિયામક (૧૦ + ર) કમિશનર શાળાઓની કચેરી ખાતે નિમણુક થતા આજે તેઓએ ગાંધીનગર ખાતે વિધીવત ચાર્જ સંભાળ્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : વિનુ જોષી જુનાગઢ)
(3:27 pm IST)